AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફટાફટ જાણોએગ્રોસ્ટાર ઇન્ડિયા
જમીન અને પાણીના આધારે કરો કપાસ ના બીજની યોગ્ય પસંદગી !
આપણે ઘણી વાત બીજાની વાતોમાં આવીને એને સારા ઉત્પાદન મળ્યા ના આધારે તે જ બિયારણ આપણી જમીનમાં વાવેતર કરીયે છીએ પણ બીજ પસંદગી કરવાની આ રીત તદ્દન સાચી નહીં, જાણવી છે કઈ રીત થી તમે તમારી જમીન માટે બેસ્ટ બિયારણ પસંદ કરી શકો છો ? તો રાહ શેની જુઓ આ જ્ઞાન સભર વિડીયો અને અન્ય મિત્રો ને પણ શેર કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
5
અન્ય લેખો