AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ માં નવી શોધએગ્રીટેક ગુરુજી
જબરદસ્ત જુગાડ ! હવા થી ચાલશે આ મશીન !
ખેડૂત ભાઈઓ, આજ ના વીડિયોમાં આજે આપણે એક એવા જબરદસ્ત એન્જિનના જુગાડ વિશે જાણીશું. જેની મદદથી તમે પિયતની સાથે અન્ય કાર્યો પણ કરી શકશો. આ એન્જિન વિશેની ખાસ વાત એ છે કે તમારે તેમાં કોઈ પણ પ્રકારનાં બળતણ અથવા વીજળીની જરૂર નહીં પડે. વધુ માહિતી માટે, અંત સુધી વિડિઓ જુઓ. સંદર્ભ: Agritech Guruji. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
25
11
અન્ય લેખો