AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
છોડનો સ્ટ્રેસ થશે ઓછો, વૃદ્ધિ થશે ઝડપથી
👉એગ્રોસ્ટાર પ્યોર કેલ્પ એ એક કુદરતી બાયોસ્ટિમ્યુલન્ટ છે, જે સમુદ્રી શેવાળ (Seaweed) માંથી બનાવવામાં આવ્યું છે. તે પાકની મૂળની વૃદ્ધિ, પાંદડાની હરિયાળી અને ફૂલ-ફળોની સંખ્યા વધારવામાં મદદ કરે છે. 👉ખાસ કરીને જ્યારે પાક પર તાણ (Stress) જેવી સ્થિતિ આવે – જેમ કે વધુ તાપમાન, ઠંડી કે પાણીની કમી – ત્યારે તેનો ઉપયોગ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. પ્યોર કેલ્પનો ઉપયોગ છંટકાવ કે ડ્રેન્ચિંગ દ્વારા કરી શકાય છે. યોગ્ય માત્રા અને વાપરવાની રીત જાણવા માટે વીડિયો અંત સુધી જરૂર જોવો. વધુ માહિતી માટે વીડિયો જુઓ. 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
0
0
અન્ય લેખો