AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોળામાં બિહાર હેરી કેટરપીલર (ઇયળ)
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચોળામાં બિહાર હેરી કેટરપીલર (ઇયળ)
👉 આ વાળ ધરાવતી ઇયળો ચોળાના પાનને ખાઇને નુકસાન કરતા હોય છે. જો યોગ્ય પગલાં લેવામાં ન આવે તો છોડને પાન વગરનો બનાવી દે છે. 👉 આ ઇયળોનો ઉપદ્રવ દેખાય તો આણંદ કૃષિ યુનિ.ની એક ભલામણ અનુંસાર થાયોડીકાર્બ ૭૫ ડબલ્યુપી દવા ૨૦ ગ્રા અથવા ઇન્ડોક્ષાકાર્બ ૧૫.૮ ઇસી દવા ૧૦ મિલિ અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસજી દાણાદાર દવા ૫ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ કરી શકાય છે. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
0