AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચોમાસું મકાઈ ની વાવણી પહેલા કરો આ બીજની માવજત
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ચોમાસું મકાઈ ની વાવણી પહેલા કરો આ બીજની માવજત
🌽 મકાઇના પાકમાં ગાભમારાની ઇયળ તો હતી જ પણ હવે પૂંછડે ચાર ટપકાંવાળી ઇયળ “આર્મીવર્મ”નો પણ ખતરો વધતો જાય છે. 🌽 આના આગોતરા આયોજનરુપે વાવતા પહેલા થાયોમેથોક્ષામ 30 એફએસ દવા 8 મિલિ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપી વાવણી કરવી. 🌽 આ દવાની જગ્યા ખેડૂતો સાયન્ટ્રાનીલીપ્રોલ 19.8% + થાયોમેથોક્ષામ 19.8% એફએસ 6 મિલિ અથવા થાયોમેથોક્ષામ 70 ડબલ્યુએસ દવા 4 ગ્રામ પ્રતિ એક કિ.ગ્રા. બીજ પ્રમાણે પણ માવજત આપી શકે છે. 🌽 જો તમે થેલીનું સર્ટીફાઇડ બીજ ખરીદવાના હો તો થેલી ઉપર કઈ દવાની બીજ માવજત કરેલ છે તે ચકાસી લેવી. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
0