AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ચોમાસામાં પશુની ખાસ વ્યવસ્થાપન!
📢 ચોમાસામાં જો પૂરની સ્થિતિ બને તેવા સમયમાં આપણા 🐄પશુ ધન🐃 ને ખાસ સાચવવા પડે છે, તો આવી પરિસ્થિતિમાં કઈ વાતોની પશુપાલકે ધ્યાન રાખવું જોઈએ અને પૂરની સ્થિતિ બાદ શું કાળજી રાખવી તેની તમામ માહિતી જણાવી રહ્યા છે પશુ ડોક્ટર, તો ચાલો જાણીયે માહિતી વિડિઓ ના માધ્યમ થી,વિડિઓને અંત સુધી ચોક્કસ જુઓ. 👉સંદર્ભ : AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
11
0
અન્ય લેખો