AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોન્યૂટેક એન્ટરટેઈનમેન્ટ
ચાલો જાણીયે, ગીર ગાયની લાક્ષણિકતાઓ વિશે !
ગીર ગાય ડેરી વ્યવસાયમાં અને ખેતી માં અનેક રીતે નફાકારક છે. સ્વાસ્થ્યવર્ધક A2 દૂધ ના કારણે ગીર ગાય અન્ય ગાય ની તુલનામાં વધુ ફાયદાકારક છે. ગીર ભારતની 20 સૌથી પ્રખ્યાત જાતિઓમાં ગણાય છે ઓછી ચરબી અને ઉચ્ચ પ્રોટીનની દ્રષ્ટિએ ગીર શ્રેષ્ઠ અને આરોગ્યપ્રદ દૂધ ઉત્પાદક પશુ છે. વેપારી ડેરી ફાર્મ માટે ગીર ગાય શ્રેષ્ઠ ભારતીય ગાયની પ્રજાતિ છે. હવે આ દેશી વંશજ ગીર ગાય ના ગૌમૂત્ર થી ઘણાં ખેડૂતો ખેતર માં તેનો ઉપયોગ કરીને સમૃદ્ધ થયા છે. ગીર ગાય વિશે માહિતી માટે આ વિડિઓ અંત સુધી જુઓ.
સંદર્ભ : ન્યૂટેક એન્ટરટેઇન્મેન્ટ. આપેલ ગીર ગાય ની માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો .
68
17