AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખબીહાર કૃષિ યુનિવર્સિટી સબૌર
ચાલો જાણીએ, નવા બગીચા કેવી રીતે તૈયાર કરવા!
• ચાલો જાણીએ, નવા બગીચા કેવી રીતે તૈયાર કરવા! • સૌ પ્રથમ યોગ્ય જમીનની પસંદગી કરવી, તેમજ તે ખેતરમાં યોગ્ય પાણી નિકાસ ની વ્યવસ્થા હોવી જોઈએ. • બગીચો એવી જગ્યાએ બનાવવો જોઈએ કે જ્યાં વાહન નું આવન-જાવન ની સુવિધા ઉપલબ્ધ હોય અને માર્કેટ નજીક હોય. • બગીચો બનાવવાં માટે, પહેલા ઊંડી ખેડ કરો. • નિષ્ણાત ની સલાહ લઈને વધુ ઉત્પાદન આપતી જાતો પસંદ કરો. • છોડ નું યોગ્ય અંતર નક્કી કરો. • વાવેતર કર્યા પછી 5 વર્ષ માટે ખાલી જગ્યામાં અન્ય પાકનું પણ વાવેતર કરી શકો છો. • ખેડૂત ભાઈઓ વધુ માહિતી માટે આ વિડિયો કાળજીપૂર્વક જુઓ.
સંદર્ભ: બિહાર કૃષિ યુનિવર્સિટી સબૌર આપેલ વિડીયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
130
6
અન્ય લેખો