પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘરે સાઈલેજ કેવી રીતે બનાવવું? આખું વર્ષ લીલો ચારો સાચવવાની સરળ રીત
ઘરે સાઈલેજ બનાવો અને આખું વર્ષ લીલો ચારો મેળવો!👉 વરસાદ, ગરમી કે ચારાના વધતા ભાવને કારણે પશુપાલનનો ખર્ચ વધી રહ્યો છે? આ વીડિયોમાં આખા વર્ષના ચારા વ્યવસ્થાપનની માહિતી આપી છે, જેમાં લીલો ચારો, સાઈલેજ અને અઝોલાની મહત્વની ભૂમિકા છે.👉 વીડિયોમાં 1 એકરમાં ચારા ઉત્પાદન અને ચારા આયોજન, હાઇબ્રિડ નેપિયરની ભૂમિકા, પ્રોટીનયુક્ત ચારાનું મહત્વ અને મકાઈની કાપણીનો યોગ્ય સમય જણાવ્યો છે.👉 સાઈલેજ બનાવવાનો યોગ્ય તબક્કો, ભેજનું પ્રમાણ, ચારાના થર, કલ્ચર અને ગોળ મિક્સ કરવાની રીત, પેકિંગ અને ખવડાવતા પહેલાં તપાસની માહિતી પણ આપી છે.👉 અઝોલા કેવી રીતે ઉગાડવો અને ચારામાં કેટલો ભેળવવો તે પણ જણાવ્યું છે, જેથી ઓછા ખર્ચે પશુઓને સંતુલિત પોષણ મળે.👉 વધુ માહિતી માટે આ વીડિયો જરૂર જુઓ.👉સંદર્ભ : AgroStar Indiaખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો. આભાર!સંબંધિત ઉત્પાદનો: