AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉંના પાકમાં પિયત અને ખાતરનો પરફેક્ટ ટાઈમિંગ
👉 ઘઉંના પાકમાં 18 થી 21 દિવસનો (CRI Stage) સમય ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ 3–4 દિવસની બેદરકારીથી ઉત્પાદન 30% થી 50% સુધી ઘટાડો થઈ શકે છે.👉 આ વિડિઓમાં તમે શીખશો:🌱 ઘઉંના પાકમાં પહેલું પિયત (First Irrigation) ક્યારે અને કેમ આપવું જરૂરી 📌CRI Stage શું છે અને તેનું મહત્ત્વ ⚠️18–21 દિવસમાં N, P, K અને ઝીંકનું યોગ્ય પ્રમાણ 💧ખોટી સિંચાઈથી ઉત્પાદન અડધું કેમ મળે છે 🌿તાણ નિયંત્રણની યોગ્ય રીત 🧱હલકી, મધ્યમ અને ભારે જમીનમાં પહેલું પિયત કેવી રીતે આપવું 🔬ઉત્પાદન વધારવાના વૈજ્ઞાનિક ઉપાયો👉 સંદર્ભ: AgroStarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
31
1