AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉંના ઉભા પાકમાં ઉધઇ દેખાય છે તો કરો આ સરળ ઉપાય !
🌾 ઉધઇનો ઉપદ્રવ જણાતો હોય તો બે પિયત વચ્ચેનો ગાળો ટુંકાવો. 🌾 ફીપ્રોનીલ ૫ એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર દવાને ૧૦૦ કિ.ગ્રા. રેતી/માટી સાથે બરાબર ભેળવી ઉભા પાકમાં પુંખવી અને પછી હળવુ પિયત આ૫વું. 🌾 ઉપરની દવા પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે તે દવાનો ડબ્બો ગોઠવી ટીપે ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવાથી આ જીવાતનો નિયંત્રણ આસાનીથી કરી શકાશે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
8
અન્ય લેખો