AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉં માં આ અવસ્થાએ કરો છંટકાવ અને મેળવો વધુ ઉત્પાદન !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઘઉં માં આ અવસ્થાએ કરો છંટકાવ અને મેળવો વધુ ઉત્પાદન !
ઘઉંની વધુ ઉપજ માટે જુદી જુદી અવસ્થાએ નીચે આપેલ દ્રાવ્ય ખાતરોનો.છંટકાવ કરો અને મેળવો વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન. 1⃣ સારી વનસ્પતિ વૃદ્ધિ માટે 1 કિલો એન.પી.કે. (19:19:19)પ્રતિ એકર પ્રતિ 200 લિટર પાણીમાં દ્વાવણ બનાવી ને વાવણીના 25-30 દિવસ પછી છંટકાવ કરવો. ✌ સારી ઉપજ અને ગુણવત્તા માટે, વાવણી ના 65-70 દિવસ પછી પોટેશિયમ નાઇટ્રેટ (13:00:45) @ 1 કિલો પ્રતિ એકર 200 લિટર પાણી દ્વાવણ બનાવીને છંટકાવ કરવો. ⚟ સારી ઉપજ અને ગુણવત્તા માટે, દાણા ભરાવાની અવસ્થાએ દ્રાવ્ય ખાતર 0:52:34 @1 કિલો પ્રતિ એકર 200 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. 👉 ઉપર આપેલ દ્રાવ્ય ખાતર ખરીદવા માટે હમણા જ ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-CN-184,AGS-CN-368,AGS-CN-371,AGS-CN-370&pageName= ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
11
અન્ય લેખો