AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગાજરની લણણી માં આવતી મુશ્કેલીઓ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગાજરની લણણી માં આવતી મુશ્કેલીઓ !
🥕 ગાજરનો પાક ૯૦ થી ૧૧૦ દિવસે તૈયાર થાય છે. ગાજર તથા મૂળાના પાકને કાપણી પહેલા બે થી ત્રણ દિવસે પિયત આપવાથી જમીન ભેજવાળી અને નરમ બને છે. માટી નરમ હોય ત્યાં ગાજરનાં પાંદડાઓને હાથથી પકડી અને હળવેથી ઉપાડવા જેથી ગાજરનું મૂળ જમીનની અંદર ના રહી જાય. ગાજરના પાન કાપીને, કંદ કોથળામાં કે ટોપલામાં ભરી બજારમાં વેચવા માટે મોકલવા. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
6