કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ગણતંત્ર દિવસ મહોત્સવ લકી ડ્રો વિજેતા જાહેર!
બધા ખેડૂત મિત્રોને એગ્રોસ્ટારના નમસ્કાર 🙏
🎉 ગણતંત્ર દિવસ લકી ડ્રો મહોત્સવમાં ભાગ લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર! 🙌
🔊 સાંભળો.. સાંભળો.. સાંભળો.. હોન્ડા યુનિકોર્ન બાઈકના વિજેતા કોણ બન્યા, જાણો! 🤩
🥳 આ સ્પર્ધામાં ભાગ લીધેલા એક ભાગ્યશાળી વિજેતાએ હોન્ડા યુનિકોર્ન બાઈક જીતવાનો ગૌરવ મેળવ્યું! આ ખેડૂત મિત્ર છે. વિપુલભાઈ સદાદિયા, જિલ્લો સુરેન્દ્રનગર. એગ્રોસ્ટાર તરફથી તેમને હાર્દિક અભિનંદન! 🎊
🥳 આ સ્પર્ધા 20 થી 31 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાઈ હતી, જેમાં ખેડૂત મિત્રો એ એગ્રોસ્ટાર પ્રીમિયમ પ્રોડક્ટસની ₹3000 થી વધુ ખરીદી કરી હતી. આ સ્પર્ધામાં મેગા ઇનામો પણ સામેલ હતાં:
🏍 હોન્ડા યુનિકોર્ન બાઈક
📱 32GB સ્માર્ટફોન
📺 LED TV
🥳 ટારપ્લસ 17*24
🔦 કમાન્ડો ટોર્ચ
🎁 ગિફ્ટ અને ઘણા આકર્ષક ઇનામો!
🥳 જે ખેડૂત મિત્રો એ આ સમયગાળામાં ખરીદી કરી છે, તેમને દર ₹3000 ની ખરીદી પર 75 એગ્રોસ્ટાર પોઈન્ટ્સ આપવામાં આવ્યા.
👉 વિજેતાઓની યાદી જોવા માટે અહીં ક્લિક કરો
🥳 વિજેતાઓને હાર્દિક અભિનંદન!
બધા ભાગ લેનારા ખેડૂત મિત્રોનો આભાર અને ભવિષ્યમાં આવી જ રોમાંચક ઓફર માટે તૈયાર રહો! 🚀
🥳સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!