AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખેતીમાં લીલો પડવાશ કરીને જમીનને બનાવો ફળદ્રુપ !
☘️☘️ ખેડૂત મિત્રો, તમે ખેતી કરીને ઉનાળા પેહલા લીલો પડવાશ વાવીને તમે ખાતરના સ્વરૂપે જમીનને ફળદ્રુપ બનાવો છો, તો આ લીલો પડવાશ કઈ રીતે કરવું અને કેટલો ફાયદો થાય છે આ લીલો પડવાશ જુઓ આ વિડિઓમાં તમામ માહિતી ! સંદર્ભ: એગ્રોસ્ટાર ઇન્ડિયા. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
14
5