AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખાતરોની કાર્યક્ષમતા વધારવાના અવશ્ય પગલાઓ. 
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ખાતરોની કાર્યક્ષમતા વધારવાના અવશ્ય પગલાઓ. 
👉 ખાતર જમીન પર ફેંકી દેવા જોઈએ નહીં. જમીનમાં યોગ્ય ભેજ હોય ત્યારે જ ખાતર આપવું જોઈએ. 👉 વાવેતર સમયે બીજ નીચે ખાતર હોવું જોઈએ. 👉આવરણયુક્ત(કોટેડ) ખાતરો / દાણાદાર ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. ૧: ૫ ના પ્રમાણમાં યુરિયા, લીંબોળી ખોળનો સાથે ઉપયોગ કરવો જોઈએ. 👉 પાક વૃદ્ધિના સંવેદનશીલ તબક્કા દરમિયાન ખાતર આપવું જોઇએ. 👉સૂક્ષ્મ સિંચાઈ દ્વારા પ્રવાહી ખાતરો આપવા જોઈએ. 👉 અનાજ પાક માટે, ખાતર ૪: ૨: ૨: ૧ (નાઈટ્રોજન: ફોસ્ફરસ: પોટાશ: સલ્ફર) ના પ્રમાણમાં આપવો જોઈએ અને કઠોળ પાક માટે તેને ૧: ૨: ૧: ૧ ના પ્રમાણમાં આપવું જોઈએ. 👉 ઓર્ગનિક ખાતરોના નિયમિત ઉપયોગ દ્વારા માટીનું પીએચ 6.5 થી 7.5 વચ્ચે રાખવું જોઈએ. 👉 માટી સંરક્ષણ માટે જમીન સ્વાસ્થ્ય માટે, ઓર્ગનિક ખાતર તરીકે સંચારનો અવશ્ય ઉપયોગ કરવો. જે જમીનનું બંધારણ સુધારશે. જમીનમાં સેન્દ્રીય તત્વની ઉમેરો કરશે તથા આપે આપેલ રાસાયણિક ખાતરોને મહત્તમ છોડને લઇ શકે તેવા સ્વરૂપમાં ફેરવશે. આ સંચાર ખાતર આપ બધા પાકમાં ઉપયોગ કરી શકી શકો છો.  👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
5
0
અન્ય લેખો