ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ખર્ચો કે નફો મકાઈની ખેતીનું સત્ય!
🌱નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજના વિડિઓમાં મકાઈની ખેતીની વાવણીથી લઈને ઉત્પાદન સુધીની ચર્ચા કરવામાં આવી છે, આ મહત્વપૂર્ણ ચર્ચામાં એગ્રોસ્ટારના એગ્રી ડોક્ટર તેજસ કોહલે મહત્વપૂર્ણ અને સચોટ માહિતી આપી રહ્યા છે. તો ખેડૂત ભાઈઓ, મકાઈના પાકનો આ વિડિઓ ને અંત સુધી જોજો.
👉સંદર્ભ : AgroStar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!