AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ક્વિઝ રમો, 3X પોઈન્ટ્સ જીતો અને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ક્વિઝ રમો, 3X પોઈન્ટ્સ જીતો અને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો!
🥁🥁 સાંભળો! સાંભળો! સાંભળો! 🥁🥁 📯 ખુશખબર! ખુશખબર! 🥳 એગ્રોસ્ટાર ખેડૂત એપ્લિકેશનમાં નવી રોમાંચક સુવિધા – હવે ક્વિઝ રમો અને વધુ પોઈન્ટ્સ કમાઓ! 🎉📲 🥳 હવે ખેડૂત ભાઈઓ રોજ ક્વિઝ રમીને પોતાનું ખેતી જ્ઞાન વધારી શકે છે અને વધુ પોઈન્ટ્સ જીતવાની તક મેળવી શકે છે. 🥳 હવે ત્રણ ગણાં વધુ પોઈન્ટ્સ! અગાઉ જ્યાં સાચા જવાબ માટે 9 પોઈન્ટ્સ મળતા, હવે તે વધીને 10 થી 40 પોઈન્ટ્સ થઈ ગયા છે! એટલે, વધુ સાચા જવાબ = વધુ પોઈન્ટ્સ! 🥳 જીતેલા પોઈન્ટ્સનો લાભ કેવી રીતે ઉઠાવો? ➡️ ખેડૂતો ખરીદી સમયે આ પોઈન્ટ્સ વાપરી શકે છે. 📌આનો સીધો લાભ હવે તમારી ખેતીને મળશે! 🥳 તો હવે રાહ શેની? હમણાં જ એગ્રોસ્ટાર ખેડૂત એપ્લિકેશન ખોલો, રોજ ક્વિઝ રમો, સાચા જવાબ આપો અને વધુ પોઈન્ટ્સ જીતી લો! 🎯 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
95
0
અન્ય લેખો