AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ક્યાં ખોળમાં કેટલું NPK તત્વ, જાણો વિશેષ લેખ !
ખાતર વ્યવસ્થાપનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ક્યાં ખોળમાં કેટલું NPK તત્વ, જાણો વિશેષ લેખ !
ક્યાં ખોળમાં કેટલું NPK તત્વ, જાણો વિશેષ લેખ ! ખેતીમાં આપને ખોળનો ઉપયોગ તો કરીયે છીએ પણ એમાં રહેલા પોષક તત્વના પ્રમાણ વિષે આપણે અજાણ હોઈએ છીએ તો ચાલો જાણીયે ક્યાં સેન્દ્રીય ખાતરમાં કેટલા પ્રમાણમાં NPK નું પ્રમાણ હોય છે. સેન્દ્રીય ખાતર તત્વ ( % ) નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ છાણીયું ખાતર 0.4-1.5 0.3 – 0.9 0.3 – 0.9 શણ નો લીલો પડવાશ 0.75 0.12 0.51 ઇક્કડ નો લીલો પડવાશ 0.42 0.2 0.3 મગફળી નો ખોળ 6.5 -7.5 1.3 1.5 કપાસિયા ખોળ 6.9 3.1 1.9 દિવેલી ખોળ 4.5 – 5.5 1.8 – 1.9 1 – 1.4 લીંબોળી ખોળ 5.5 1.1 1.5 રાયડા નો ખોળ 4.5 1.5 - સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
22
3