AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ !
યોજના અને સબસીડીઆઈ-ખેડૂત
કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ !
• કેન્દ્ર સરકારશ્રીની MIDH-Sub scheme NHM યોજનાના પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના ઘટકોના સહાયના ધોરણો મુજબ સહાય • ઉપરાંત રાજય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય (પેક હાઉસ સિવાય) • ટ્રાયબલ તાલુકામાં બટાટાના કોલ્ડ સ્ટોલરેજમાં ૫૦૦૦ થી ૨૦,૦૦૦ મે. ટન યુનિટ સુધી વધારવા મહત્તમ રૂ.૨૪૦૦/ મે.ટન લેખે સહાય. • ડુંગળી અને લીલા શાકભાજી માટેના સી.એ. કોલ્ડ સ્ટોરેજ માટે APMC/ રજીસ્ટર્ડ ખેડુત ગ્રુપને વધારાની ૭.૫ % કેપીટલ સહાય • ફ્લોરીક્લ્ચરના કોલ્ડ સ્ટોરેજ માટે વ્યક્તિગત ૧૦ થી ૧૦૦ મે.ટન અને ખેડુત સંગઠન ને ૫૦૦ મે.ટન સ્ટોરેજ માટે મહત્તમ રૂ.૨૪૦૦/ મે. ટન લેખે સહાય • વીજદર સહાય નોર્મલ કોલ્ડ સ્ટોરેજમાં વાર્ષિક ખર્ચના ૨૫% મુજબ મહત્તમ રૂ.૨.૦૦ લાખ સહાય (પાંચ વર્ષ સુધી) જ્યારે CA /MA કોલ્ડ સ્ટોરેજ વાર્ષિક ખર્ચના ૨૫% મુજબ મહત્તમ રૂ.૩.૦૦ લાખ /એકમ સહાય (પાંચ વર્ષ સુધી). • જે તે નાણાંકીય વર્ષ દરમ્યાન આવેલ વીજબીલ પર સહાય જે તે વર્ષમાં જ મળવાપાત્ર રહેશે. HRT-3(અનુસુચિત જનજાતિ માટે ) : • રાજય સરકારશ્રીની વધારાની ૨૫% પુરક સહાય (પેક હાઉસ સિવાય) • ઉપરાંત રાજય સરકારશ્રીની વધારાની ૨૫% પુરક સહાય (પેક હાઉસ સિવાય) • બાકી ની સહાય ઉપર મુજબ જ છે. • MIDH ગાઇડલાઇન અંતર્ગત સંકલિત પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ હેઠળનાં જે તે ઘટક માટે પ્રોજેક્ટ આધારિત ક્રેડીટ લીંકડ બેક એન્ડેડ સબસીડી સ્વરૂપે સહાય અંતિમ તારીખ : ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦, આ યોજનાની વધુ માહિતી બાગાયત વિભાગ માંથી અથવા ગ્રામ સેવક થી મેળવી શકો છો.
સંદર્ભ : આઈ- ખેડૂત. આપેલ યોજનાકીય માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
63
7
અન્ય લેખો