AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કોરોના વાયરસ : આ રીતે રાખો સાવધાની
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કોરોના વાયરસ : આ રીતે રાખો સાવધાની
• સર્જીકલ માસ્ક પહેરો. • પાણી, સૅનેટાઇઝર કે સાબુ થી હાથ ધોવા. • હાથ ધોયા વિના આંખ, કાન અને મોં ને ન અડશો. • છીંક કે ખાંસી વખતે મોઢાને રૂમાલ વડે ઢાંકો. • બીમાર લોકો સાથે સંપર્ક માં ન આવો • સમયસર પૂરતી ઊંઘ કરો. • ઘરે રહો, સુરક્ષિત રહો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.
110
0