AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડKisan Mere bhai
કોઠાસૂઝ ની કમાલ, ખેડૂતે બનાવ્યું જુગાડી કલ્ટીવેટર !
જુગાડ કે ઇનોવેશન માટે કોઈ ડિગ્રી ની નહીં બસ એક સમજ અને બુદ્ધિ ની જરૂર રહેતી હોય છે, એવું જ એક ખેડૂતે પોતાની કોઠાસૂઝ થી એક નાનું ખેડ માટે બનાવ્યું છે કટીવેટર. કેવી રીતે કરે છે કામ જાણીયે આ જુગાડ વિડીયો માં. આવા જ અવનવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો. 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Kisan Mere bhai. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
41
11
અન્ય લેખો