કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
કેસ્પર - મેગા લકી ડ્રો વિજેતા જાહેર
🥁🥁 સાંભળો સાંભળો સાંભળો 🥁🥁
📯 એગ્રોસ્ટારે ખજાનાનો પિટારો ખોલ્યો!
🥳 કેસપર - મેગા લકી ડ્રો નું આયોજન કરેલું હતું, જેમાં એક ટાટા પંચ કાર, 3 બુલેટ બાઇક, 5 એલઈડી ટીવી - 32 ઇંચ અને અન્ય આકર્ષક ઇનામો સામેલ હતા. તેમાં ખેડૂતો ભાઈઓએ ફક્ત 1 કેસપર પેકેટ ખરીદી પર લકી ડ્રો માં ભાગ લઇ શકતા હતા.
🥳 ટાટા પંચ કારના ભાગ્યશાળી વિજેતા છે 🎉 "રાજેશ કુમાર જી", જે રાજસ્થાનના અલવર જિલ્લાના રહેવાસી છે.
🥳 અન્ય વિજેતાઓના નામ જાણવા માટે નીચે આપેલા લિંક પર ક્લિક કરો.
🥳 ભવિષ્યમાં આવા લકી ડ્રો માં ભાગ લેવા માટે એગ્રોસ્ટાર સાથે જોડાયેલા રહો. 🙏
🥳 તમામ વિજેતાઓને અભિનંદન! 🎉🎉 આપની સફળતા પર ખૂબ-ખૂબ શુભકામનાઓ! 🙌🎉
👉સંદર્ભ :- AgroStar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!