AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસના પાકમાં થ્રીપ્સ ની સમસ્યા !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસના પાકમાં થ્રીપ્સ ની સમસ્યા !!
☘️ચોમાસામાં વરસાદ વચ્ચે કોરાણ કાઢે અથવા તો પિયતનો ગાળો લંબાઇ જાય તેવા સંજોગોમાં વાતાવરણ શુષ્ક રહેતા આ જીવાતનો ઉપદ્રવ એકાએક વધી જતો હોય છે. થ્રીપ્સ ના કારણે પાન કોકડાઈ જાય છે અને નીચે ની સપાટી પર ઘસડકા જોવા મળે છે. ઉપદ્રવ વધે તો પાન બરછટ બનવા લાગશે. આમ જો થ્રિપ્સનો ઉપદ્રવ હોય અને અન્ય કોઇ બીજી જીવાત ન દેખાતી હોય તો ફક્ત ફિપ્રોનિલ ૪૦%+ઈમીડાક્લોપ્રીડ ૪૦%ડબ્લ્યુ જી ૫ ગ્રામ પ્રતિ ૧૫ લીટર અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી દવા ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરી થ્રિપ્સથી છુટકારો મેળવો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
1
અન્ય લેખો