ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
કપાસ પાઠશાળા: યોગ્ય બીજ પસંદગીથી કરો સારી શરૂઆત
કપાસ પાઠશાળા: યોગ્ય બીજ પસંદગીથી કરો સારી શરૂઆત👉 નમસ્કાર ખેડૂત ભાઈઓ, કપાસની આ નવી સીઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે।
તમારા માટે અમે લઈને આવ્યા છીએ એક નવી અને ઉપયોગી શ્રેણી — “કપાસ પાઠશાળા”।આ શ્રેણીમાં તમને બીજની પસંદગીથી લઈને પાકની દરેક અવસ્થામાં એગ્રી ડોક્ટર દ્વારા યોગ્ય અને પ્રેક્ટિકલ માર્ગદર્શન મળશે।🌱 યોગ્ય બીજ પસંદગી કેમ જરૂરી છે?
કપાસના સારા ઉત્પાદનની શરૂઆત યોગ્ય બીજ પસંદગીથી થાય છે।
જો બીજ મજબૂત, રોગપ્રતિકારક અને તમારા વિસ્તાર માટે યોગ્ય હશે, તો પાક સ્વસ્થ રહેશે અને ઉત્પાદન વધુ મળશે।👉 આજના ભાગમાં આપણે કપાસનું બીજ કેવી રીતે પસંદ કરવું તે જાણશું।
પૂર્ણ માહિતી માટે વિડિયો અંત સુધી જરૂર જુઓ!👉સંદર્ભ :- Agrostarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!