AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓSafar Agri Ki
કઈ અવસ્થાએ કરવી રાયડાની કાપણી !
🌾 પાકની શીંગો પીળી પડે તેમજ મુખ્ય દાળીની શીંગો સુકાઈ જાય અને નીચેના પાન ખરી પડે ત્યારે કાપણી કરવી. 🌾 સામાન્ય રીતે રાયડો 105 થી 120 દિવસે પાકી જાય છે. 🌾 પાકની કાપણી સવારના સમયે કરવી જેથી દાણા ખરવાનો ભય ઓછો રહે છે. 🚜 ત્યારબાદ પાકને ખળામાં લાવી વ્યવસ્થિત સુકવીને ટ્રેકટરથી પગ૨ ક૨ી અથવા થ્રેસ૨ થી દાણા છુટા પાડી સાફ કરીને વેચાણ માટે તૈયાર કરવા. ☀ દાણાને સૂર્યના તાપમાં બરાબર સૂકવીને બેગોમાં વ્યવસ્થિત ભરી ભેજ લાગે નહિ તેવા સ્ટોરમાં સંગ્રહ કરવો જેથી દાણાની પુરતી ગુણવત્તા જળવાઈ રહે. સંદર્ભ : Safar Agri Ki. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
9
3
અન્ય લેખો