AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઓરીજીનલ અને બ્રાન્ડેડ બીજ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઓરીજીનલ અને બ્રાન્ડેડ બીજ
👉એગ્રોસ્ટાર લાવ્યું છે ખેડૂતો માટે બમ્પર ઉપજ આપતા બીજ , જે એકદમ ઓરિજિનલ અને લેબ ટેસ્ટેડ છે. અને આજથી એગ્રોસ્ટારમાં બધા માટે ઉપલબ્ધ છે. જે તમે ઓનલાઈન એપ્લીકેશન દ્વારા અથવા લાલ દુકાનમાંથી ખરીદી શકો છો. તેના વિશે વિસ્તાર માં જાણીએ ! 1- અદિતિ( ફૂલેવર બીજ ) - મધ્યમ કદ અને વાદળી- લીલા પાન - ઘેરાવદાર આકર્ષક ફળ - રોપણી પછી 55-60 દિવસમાં તૈયાર - ઉચ્ચ તાપમાન સામે સહનશીલ - જીવાણું રોગો સામે સહનશીલ 2-સ્વીટ કોબ -સ્વીટ કોર્ન (મકાઈ બીજ ) - પીળા , મોટા દાણા અને મીઠો સ્વાદ - દરેક ઋતુમાં વાવણી માટે યોગ્ય - તાજા ઉપયોગ માટે અને પ્રોસેસિંગ માટે યોગ્ય - ઉચ્ચ ઉપજ ક્ષમતા 3-યલ્લો કિંગ (મેરીગોલ્ડ બીજ ) - આકર્ષક સોનેરી પીળા રંગ ના ફૂલ - સારી સંગ્રહ ક્ષમતા (લણણી પછી 4-5 દિવસ સુધી) - રોપણી પછી 50-55 દિવસે પ્રથમ લણણી માટે તૈયાર - ઉચ્ચ ઉત્પાદન , બજારમાં સારી કિંમત 4-ઓરેંજ કિંગ (મેરીગોલ્ડ બીજ ) - આકર્ષક નારંગી રંગ ના ફૂલ - સારી સંગ્રહ ક્ષમતા (લણણી પછી 4-5 દિવસ સુધી) - રોપણી પછી 50-55 દિવસે પ્રથમ લણણી માટે તૈયાર - ઉચ્ચ ઉત્પાદન , બજારમાં સારી કિંમત 👉સંદર્ભ :- એગ્રોસ્ટાર ખેડૂત ભાઈઓ આ માહિતી તમને કેવી લાગી ?અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને લાઇક અને શેર કરો ધન્યવાદ !
11
2
અન્ય લેખો