ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
એગ્રોસ્ટાર શિવાંશ: વધુ ઉત્પાદન આપતી ખાસ કપાસની જાત!
👉જે ખેડૂતમિત્રો કપાસનું વાવેતર કરે છે, તેમના માટે એગ્રોસ્ટાર લાવ્યું છે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી અને વધુ ઉત્પાદન આપતી નવી જાત – એગ્રોસ્ટાર શિવાંશ.
👉આ મધ્યમ સમયગાળા માં પાકતી જાત છે (150 થી 160 દિવસ) અને ખાસ કરીને તેમાં રુવાંટીવાળ પાન હોવાથી ચુસીયા જીવાતની સમસ્યા ઓછી રહે છે. જીવાતનું ઓછું સંક્રમણ એટલે ઓછા છંટકાવ અને વધુ બચત. શિવાંશ વેરાયટીનો છોડ ખુલ્લો અને ઊભો હોવાથી દવાનો છાંટકાવ કરવો સહેલો બને છે.
👉આમાં 2 થી 3 મુખ્ય ડાળીઓ અને આશરે 18 થી 22 ગૌણ ડાળીઓ જોવા મળે છે, ઉપરાંત, આ જાતની ખાસિયત એ છે શિવાંશ કપાસમાં વધુ પ્રમાણમાં પાંચ પેશીવાળા જીંડવા આવે છે અને રૂ વીણવામાં ખૂબ સરળ છે, જેના કારણે મજૂરીમાં પણ બચત થાય છે. અને વધુ ઉત્પાદન મળે છે.
👉એગ્રોસ્ટાર શિવાંશ એ એક વિશ્વસનીય પસંદગી છે જે ઓછી રોગ - જીવાંતની સમસ્યા સાથે મોટા જીંડવા સાથે વધુ ઉત્પાદન આપતી જાત છે. તો આ વર્ષે વધુ નફો મેળવો – એગ્રોસ્ટાર શિવાંશ સાથે!
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!"