AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર વિશેષ નિમંત્રણ
AGRIWORLD EXPO 2025 – 4th Edition
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
એગ્રોસ્ટાર વિશેષ નિમંત્રણ AGRIWORLD EXPO 2025 – 4th Edition
ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવનાર પ્રગતિશીલ ખેડૂત મિત્રોને એગ્રોસ્ટાર હાર્દિક સ્વાગત કરે છે.એગ્રોસ્ટાર તરફથી કૃષિ ક્ષેત્રના નવીન ટેકનોલોજી, ઉત્તમ પ્રોડક્ટ્સ અને ખેતી સંબંધિત જાણકારી માટે એક વિશેષ તક — એગ્રીવર્લ્ડ એક્સ્પો 2025.📅 તારીખ - 23 થી 25 ડિસેમ્બર 2025🏷️ સ્ટોલ નંબર F-47📍 સ્થળ - શાસ્ત્રી મેદાન, રાજકોટ, ગુજરાતઆપ તમામ ખેડૂત ભાઈઓને વિનંતી છે કે Expo માં જરૂર પધારજો અને અમારી સ્ટોલની મુલાકાત લઈને👉 નવીન કૃષિ માહિતી 👉 ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનો 👉 અને નિષ્ણાત માર્ગદર્શનનો લાભ લેજો 🚜🌱👉 એગ્રોસ્ટાર સ્ટોલ (F-47) પર જરૂરથી મુલાકાત લો અને તમારી ખેતીને વધુ પ્રગતિશીલ બનાવો.આપની મુલાકાત અમારે માટે ગૌરવ અને આનંદની વાત રહેશે 🙏😊ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
72
0
અન્ય લેખો