ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
એગ્રોસ્ટાર લઇને આવ્યું છે ઉચ્ચ ગુણવત્તા યુક્ત તલનું બિયારણ
👉જે ખેડૂતમિત્રો ઉનાળે તલનું વાવેતર કરે છે, તેમના માટે એગ્રોસ્ટાર લાવ્યું છે વધુ ઉત્પાદન આપતી તલની શ્રેષ્ઠ જાત – બ્રેકટો. પ્રગતિશીલ ખેડૂતમિત્રો માટે આ જાત પ્રથમ પસંદગી બની રહી છે.
👉બ્રેકટો તલની ખાસિયતો:
- પિયત અને બિનપિયત માટે યોગ્ય: બ્રેકટો 3 થી 3.5 ફૂટ ઊંચાઈ ધરાવતું છોડ છે, જે પિયત અને બિનપિયત બંને માટે અનુકૂળ છે.
- વધુ ઉત્પાદન ક્ષમતા: આ જાત વધુ પ્રમાણમાં ભરાવદાર બૈઢા બેસે છે, જેના કારણે ઉત્પાદન વધે છે.
- એકસરખા દાણા: આ જાત ક્રીમીશ સફેદ રંગના દાણા સાથે એકસરખું ઉત્પાદન આપે છે, જે બજારમાં ઉચ્ચ માંગ ધરાવે છે.
👉બ્રેકટો તલ પ્રગતિશીલ ખેડૂતો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે, જે વધુ ઉપજ અને ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન આપે છે. ઉનાળુ તલનું વાવેતર કરવા માટે એગ્રોસ્ટાર બ્રેકટો પસંદ કરી વધુ નફાકારક ખેતીની દિશામાં આગળ વધો.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!