કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
એગ્રોસ્ટાર લઇને આવ્યું છે ઉચ્ચ ગુણવત્તા યુક્ત ઘાસચારાનું બિયારણ
સારી ઘાસચારાની ખેતી કરવા ઇચ્છુક ખેડૂતમિત્રો માટે એગ્રોસ્ટાર લઈને આવ્યું છે વધુ ઉત્પાદન આપતી ઘાસચારાની ઉત્તમ જાત – એગ્રોસ્ટાર ૬૨૨૧ એસએસજી. આ જાત વધુ પ્રોટીનયુક્ત, નરમ અને મીઠાશ ધરાવતી છે. ઉપરાંત, તેનું થડ નરમ અને જાડું હોય છે, જેનાથી છોડ ઢળવાની સમસ્યા નથી થતી.
👉વિશેષતાઓ:
- ઝડપી વૃદ્ધિ: વાવેતર પછી માત્ર ૪૫ દિવસે પ્રથમ કાપણી માટે તૈયાર થાય છે.
- એકથી વધુ કાપણીઓ: પ્રથમ કાપણી પછી દર ૨૫-૩૦ દિવસે બીજી કાપણી શક્ય.
- ઉચ્ચ ઉત્પાદન: પાક ૫ ફૂટ ઉંચો થતાં કાપણી કરવી, જેથી વધુ ચારો પ્રાપ્ત થાય.
- સાંભાળ: વધુ કાપણીઓ માટે ઘાસ જમીનથી ૬ ઇંચ ઉપરથી કાપવું, જેથી ફરીથી ઝડપથી વૃદ્ધિ થાય.
👉આ જાત પશુઓ માટે વધુ પોષક છે અને ઉચ્ચ ગુણવત્તાવાળો ચારો પ્રદાન કરે છે. ખેડૂતમિત્રો માટે આ ઉત્તમ વિકલ્પ છે, જે ઓછા સમયમાં વધુ અને સારો ચારો આપતું બિયારણ છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!