AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉપજ નો બાદશાહ,હાઈરાઈસ બાજરા
👉એગ્રોસ્ટાર લાવ્યું છે ખેડૂતો માટે બમ્પર ઉપજ આપતી હાઈ રાઇસ બાજરી,આ જાત કુતુલના રોગ સામે સહનશીલ,લાંબો અને દાણા થી ભરાવદાર ડુંડો સાથે ખાવા માં મીઠી, તો જાત ની વધુ માહિતી માટે વિડિઓ અંત સુધી ચોક્કસ થી જુઓ! 👉સંદર્ભ : Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
0