AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળું મગ માટેનો વાવણી સમય અને બીજ દર
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ઉનાળું મગ માટેનો વાવણી સમય અને બીજ દર
👉ઉનાળું મગનું વાવેતર દક્ષિણ ગુજરાતના ખેડુત મિત્રો માટે ફેબ્રુઆરી મહિનાના 2-3 અઠવાડિયામાં અને મધ્ય તથા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડુત મિત્રો માટે માર્ચના પ્રથમ અઠવાડિયામાં મગનું વાવેતર કરી શકાય. 👉મગનું વાવેતર કરવા માટે પ્રતિ એકરે 8-10 કિલોગ્રામ બિયારણનો ઉપયોગ કરવો. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
4
0
અન્ય લેખો