AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળું મકાઈમાં ડુંખ કોરી ખાનાર ઈયળ વિષે જાણો
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
ઉનાળું મકાઈમાં ડુંખ કોરી ખાનાર ઈયળ વિષે જાણો
ઉનાળું મકાઈમાં ડુંખ કોરી ખાનાર ઈયળ થડમાં દાખલ થાય છે અને અંદરથી ખાય છે. છોડ સુકાઈ જાય છે અને ઉપરનું ડુંખ સરળતાથી બહાર નીકળે છે.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
39
0