AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉનાળુ પાક સંબંધી લાઈવ ચર્ચાસત્ર !
🌾 શિયાળુ સીઝન હવે પૂર્ણ થવાના આરે છે હવે ખેડૂતો ધીમે ધીમે ઉનાળુ પાકની આયોજન કરશે, આ ઉનાળુ સીઝનમાં કઈ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી વધુ નફો રળી શકાય તે વિષે લાઈવ ચર્ચા સત્ર નું આયોજન જેમાં તમારા પ્રશ્નો નું પણ લાઈવ સમાધાન મળશે. ▶️ લાઈવ કાર્યક્રમ તારીખ : 31 જાન્યુઆરી સાંજે 7 વાગ્યે. ▶️ લાઈવ કાર્યક્રમ નિહાળવા માટે આજે જ એગ્રોસ્ટાર યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ/ઘંટડી 🔔ના નિશાન પર ક્લિક કરો. નોંધ : ઉનાળુ પાક સબંધી કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરી જણાવો આ પ્રશ્નનું સમાધાન લાઈવ કાર્યક્રમમાં નિહાળો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
35
13
અન્ય લેખો