AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઉનાળુ તલ માં ચૂસિયા જીવાતો નું કરો અસરકારક રીતે નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઉનાળુ તલ માં ચૂસિયા જીવાતો નું કરો અસરકારક રીતે નિયંત્રણ !
👉 ચૂસિયાં જીવાતોમાં ખાસ કરીને મોલો અને તડતડિયાનો ઉપદ્રવ સવિશેષ રહેતો હોય છે. આ જીવાતોના નિયંત્રણ માટે ઉપદ્રવની શરુઆત થાય ત્યારે કોઇ પણ લીમડા આધારિત મળતી તૈયાર દવા જેમ કે ૧૦૦૦૦ પીપીએમ- ૧% ઇસી દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે અથવા તો કોઇ પણ બાયોપેસ્ટીસાઇડ જેવી કે મેટારહીઝમ એનીસોપ્લી ૧.૧૫ વેપા ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. તેમ છતા ઉપદ્રવ રહેતો હોય તો મિથાઇલ-ઓ-ડેમેટોન ૨૫ ઇસી ૧૦ મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
5
અન્ય લેખો