કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉચ્ચ ઉત્પાદન આપતું કપાસનું બીજ
👉એગ્રોસ્ટાર પર્લ કપાસ બિયારણને મે-જૂનના વાવણી મોસમમાં વાવવું જોઈએ. થાણીને પદ્ધતિથી વાવણી કરો અને ચાસ થી ચાસ 4-5 ફૂટ અને છોડ થી છોડ 2 ફૂટ અંતર રાખવું જરૂરી છે. વાવણીની ઊંડાઈ 2-3 સેન્ટીમીટર હોવી જોઈએ. મોટા ઝીંડવાવાળા, ઊંચા અને ઉભા છોડ ઊગે છે. ચુસીયા જીવાત સામે સહનશીલ છે અને જીંડવાનું વજન 6-7 ગ્રામ હોય છે. પાંખીયા જીવાત સામે પણ સારી સહનશીલતા છે. પાકની અવધિ લગભગ 150-160 દિવસની છે. સતત ફળ આવે છે અને વીણી સરળ બને છે.
🌟 આજેજ અપનાવો પર્લ હજારો ખેડૂતની પસંદગી! 🌟
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!"