કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઉચ્ચ ઉત્પાદન આપતું કપાસનું બીજ
શિવાંશ કપાસ: ખેડૂતનો અનુભવો જુઓ
શિવાંશ કપાસના બીજ થી ખેડૂતભાઈ એ ઉમદા અનુભવ કર્યો છે. તેઓ કહે છે, છોડનો વિકાસ જબરદસ્ત થાય છે. તથા વધુ પ્રમાણમાં જીંડવા બેસે છે. ઉપજ પણ પહેલા કરતા વધારે મળી છે. આ બીજમાં ઊંચી ઉપજ ક્ષમતા અને રોગ પ્રતિરોધક શક્તિ છે, જેના કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો. હવે તમે પણ આ વિડિયોમાં જુઓ સાચો ખેડૂત અનુભવ અને પસંદ કરો શ્રેષ્ઠ બીજ – શિવાંશ કપાસ!
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!"