AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઈસ્ટ વેસ્ટ નીતિકા કારેલા ના બિયારણ ની વિસ્તૃત માહિતી !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ઈસ્ટ વેસ્ટ નીતિકા કારેલા ના બિયારણ ની વિસ્તૃત માહિતી !
ખેડૂત મિત્રો, આજે આપણે આ લેખમાં 'નીતિકા' કારેલા F1 હાઈબ્રિડ જાત વિશે જાણીશું. 👉નીતિકા કારેલા મધ્યમ લાંબા હોય છે. 👉નીતિકા કારેલા મધ્યમ કાંટાળા અને લીલા કલર ના હોય છે. 👉નીતિકા કારેલા ની પ્રથમ વીણી વાવણી ના 50-60 દિવસ પછી આવે છે. 👉ઉગાડવામાં સરળ - ભારતીય આબોહવા / હવામાન પરિસ્થિતિઓ ને અનુરૂપ છે. 👉અન્ય જાત કરતા વધુ દિવસ નીતિકા કારેલા તાજા રહે છે. 👉નીતિકા કારેલા ઉચ્ચ ગુણવત્તા ની સાથે વધુ ઉત્પાદન આપે છે. 👉નીતિકા કારેલા રોગ સામે સારી પ્રતિકારક શક્તિ ધરાવે છે. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
18
4
અન્ય લેખો