AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આપે જો કોબીજની રોપણી મોડી કરી હશે તો આ જીવાત ચોક્કસ હશે, ચેક કરો
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
આપે જો કોબીજની રોપણી મોડી કરી હશે તો આ જીવાત ચોક્કસ હશે, ચેક કરો
👉 મોડી કરેલ રોપણીમાં મોલો-મશીનો આક્રમણ થતો જ હોય છે. આ સમયનો વાતાવરણ પણ આ જીવાતને વધવામાં મદદ કરતું હોય છે. 👉 મોલો-મશીના પરભક્ષી અને પરજીવો કિટકો પણ હોય છે પણ તે પાકની પાછલી અવસ્થાએ વધારે રહેતા હોય છે. 👉ઉપયોગી કીટકોની હાજરી નહિવત જોવા મળે તો આ જીવાતના નિયંત્રણ માટે એસિટામાપ્રીડ ૨૦ એસપી ૩ ગ્રામ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦ ઓડી ૧૦ મિલિ અથવા ડાયફેન્થુરોન ૫૦ વેપા ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
7
3