AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આપે કોબીજ કરી છે? તો જૂઓ જીવાત મોલો-મશી છે કે કેમ? હોય તો આ માવજત કરો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
આપે કોબીજ કરી છે? તો જૂઓ જીવાત મોલો-મશી છે કે કેમ? હોય તો આ માવજત કરો !
👉 હાલમાં ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે અને મોડી રોપણી કરેલ કોબીજમાં મોલોનો ઉપદ્રવ રહેતો હોય છે. 👉 જો આપે ઓર્ગેનિક કોબીજ કરી હોય તો આપ લીમડાનું તેલ કે તૈયાર મળતી લીમડા આધારિત દવાનો છંટકાવ કરી શકો છો. 👉 આ જીવાતના નિયંત્રણ માટે એસિટામીપ્રીડ 20 એસપી દવા 5 ગ્રામ અથવા ડાયફેન્થીરોન 50 વેપા દવા 10 ગ્રામ અથવા સાયન્ટ્રાનીલીપ્રોલ 10 ઓડી દવા10 મિલિ અથવા ડાયમેથોએટ 30 ઇસી દવા 10 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરી મોલોથી છુંટકારો મેળવો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
0