AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ!
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
આજે આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ!
🔴🌨️અમદાવાદ અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વરસાદનો માહોલ બનાવી દીધો હતો. ત્યારે હજી પાંચ દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ ધમાલ મચાવશે તેવી આગાહી કરવામાં આવી છે તે જોઇએ. 🔴🌨️આગાહી પ્રમાણે, મંગળવારે (2 જુલાઇ) સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં ગાજવીજની આગાહી આપવામાં આવી છે. 🔴🌨️બુધવારે ત્રીજી તારીખે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. 🔴🌨️ગુરૂવારે ચોથી તારીખે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. 🔴🌨️તો બીજી બાજુ અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 5થી 12 જુલાઈ અનરાધાર વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, કચ્છ, સૌરાષ્ટ્ર સહિતમાં ભારે વરસાદ પડી શકે છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
20
0
અન્ય લેખો