ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
આખરે કોણ બનશે મહિન્દ્રા 575 ટ્રેક્ટરનો વિજેતા?
પ્રિય ખેડૂત ભાઈઓ,હવે રાહ જોવાની ધડી પૂરી થઈ ગઈ છે! 🎉મેગા લકી ડ્રો 2025 માં જેમણે ઓનલાઇન અથવા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ફીચર દ્વારા સ્ટોરમાંથી પોઇન્ટ્સ ટ્રાન્સફર કરીને રાયડાના પેકેટની ખરીદી કરી છે તે બધા ખેડૂત ભાઈઓ આ લકી ડ્રોમાં એલીજીબલ (Eligible) છે. ✅🎊આખરે કોણ બનશે મહિન્દ્રા 575 ટ્રેક્ટરનો વિજેતા?🚜
વર્ષની સૌથી મોટી અને રોમાંચક ક્ષણ આવી ગઈ છે!
AgroStar India લઈને આવી રહ્યું છે
મેગા લકી ડ્રોનો ઐતિહાસિક લાઈવ કાર્યક્રમ,
જ્યાં ખુલશે રહસ્ય 👉 કોણ બનશે મહિન્દ્રા 575 ટ્રેક્ટરનો ભાગ્યશાળી વિજેતા! 🏆✨તારીખ: 13 જાન્યુઆરી 2026સમય: સવારે 11 વાગ્યેલાઈવ સ્ટ્રીમ: AgroStar India YouTube ચેનલ🎁 ઇનામોની વરસાત!માત્ર ટ્રેક્ટર જ નહીં,
પરંતુ 1000 થી વધુ શાનદાર ઇનામો તમારી રાહ જોઈ રહ્યા છે —
🏍 બાઈક
📺 ટીવી
🎁 અને ઘણું બધું!👉 તો હવે વિલંબ કેમ?અમારી સાથે લાઈવ જોડાઓ
અને જુઓ — આ મેગા લકી ડ્રોમાં કોણ પોતાની કિસ્મત ચમકાવશે! 🌟AgroStar – ખેડૂતોની પ્રગતિનો સાથી. 🌾👉 સંદર્ભ: AgroStarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!