કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
આંબા: ફૂલો આવ્યા, ફળ બન્યા, છતાં પડ્યા? કારણ અને ઉકેલ જાણો!
👉આંબાના ફળો પડવાની સમસ્યા ઘણા કારણોસર થાય છે, જેમાં પોષણની કમી, જીવાત અને રોગનો ઉપદ્રવ અને અનિયમિત સિંચાઈ સામેલ છે. ફૂલ અને ફળોની યોગ્ય વૃદ્ધિ માટે સંતુલિત પોષણ, યોગ્ય દવાઓનો છંટકાવ અને પાણીનું યોગ્ય વ્યવસ્થાપન જરૂરી છે.
👉વધુ પાણી કે સુકાં પડવાથી ફળ પડવાની સમસ્યા થઈ શકે છે. જીવાત અને રોગોથી બચવા માટે જૈવિક અને રાસાયણિક ઉપાયો અપનાવો. પાકને તંદુરસ્ત અને મજબૂત રાખવા માટે યોગ્ય ખાતર અને પોષક તત્વોનો ઉપયોગ કરો, જેથી ઉત્પાદન સારું રહે અને ફળ પડવાની સમસ્યા ઓછી થાય. વધુ માહિતી માટે વીડિયો જુઓ.
👉સંદર્ભ :- AgroStar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!