AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીBBC News Gujarati
આ ખેડૂત કલરવાળા ફ્લાવર વાવી ને કમાય છે લાખો રૂપિયા !
ગુજરાતમાં હવે તમને આ રંગબેરંગી ફૂલકોબીજ ખાવા મળશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજના એક ખેડૂત રંગબેરંગી ફૂલકોબી કે પછી ફ્લાવરની ખેતી કરે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં કોબીજ અને ફલાવરની ખેતી મુખ્ય છે. અહીં રહેતા કલ્પેશભાઈ પટેલ કેરોટિના એટલે કેસરી અને વેલોન્ટિના એટલે જાંબલી રંગના ફલાવરની ખેતી કરે છે. તેમણે આ ફલાવરનું બીયારણ વિદેશથી મંગાવ્યું હતું. કલ્પેશભાઈનો દાવો છે કે આ ફલાવર 100 ટકા શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ છે. વધુ માહિતી માટે જોઈએ આ ખાસ રિપોર્ટ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : BBC News Gujarati. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
42
13