કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
અંધારા માં તમારો સાચો સાથી
👉ભારતનું પ્રથમ ટોર્ચ, બેટરી લેવલ ઇન્ડિકેટર સાથે, એગ્રોસ્ટાર કમ komand પ્લસ ખાસ ખેડૂત માટે બનાવાયું છે! તેમાં બ્રાઇટ અને સુપર બ્રાઇટ મોડ્સ, સરળતાથી બદલાતા સ્પેર પાર્ટ્સ, અને ટાઈપ-સી ચાર્જિંગ સ્લોટ જેવી સુવિધાઓ છે. BIS સર્ટિફાઇડ બેટરી સાથે આ ટોર્ચ 800 મીટર સુધી પ્રકાશ આપે છે. તેની મજબૂત અને ટકાઉ ડિઝાઇન દરેક પરિસ્થિતિમાં ઉપયોગી છે. હવે યોગ્ય પ્રોડક્ટ અપનાવીને જીવનને સરળ બનાવો. એગ્રોસ્ટાર કમ komand પ્લસ ટોર્ચ આજે જ ખરીદો અને બનો સ્માર્ટ ખેડૂત!
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!