આજનો ફોટોએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
અડદ માં યલો વેન મોઝેક વાઇરસ નો પ્રકોપ !
ખેડૂત નું નામ: સુભોડ ઘાટ પટેલ. રાજ્ય: મહારાષ્ટ્ર. સલાહ : ચેપગ્રસ્ત છોડને ઉપાડી ને નાશ કરવો. સફેદ માખીને નિયંત્રિત કરવાનાં પગલાં ભરો, કારણ કે તે આ વાયરસ ને ફેલાવવા નું કામ કરે છે. એકર દીઠ @5 પીળા સ્ટીકી ટ્રેપ્સ સ્થાપિત કરવાં.
આપેલ માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
31
19
સંબંધિત લેખ