AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોDear Kisan
દવા નું મેળવવું છે બેસ્ટ રિજલ્ટ ? તો જાણો આ 8 રીત !
ખેડૂત મિત્રો પાક માં જુદા જુદા પ્રકારની દવાનો છંટકાવ કરતાં જ હોય છે. જેમકે, વિકાસ વૃદ્ધિ ની દવા, ફુગનાશક, કીટકનાશક વગેરે વગેરે ... પરંતુ શું આપણે યોગ્ય દવાઓ પસંદ કરીએ છીએ? શું કોઈને ધ્યાન છે કે કઈ દવાઓ કઈ દવાઓ સાથે સુસંગત છે? શું મિશ્રણ યોગ્ય રીતે થાય છે? આવા વિવિધ કારણોસર પાકને દવાઓનું યોગ્ય પરિણામ મળતું નથી. યોગ્ય પરિણામ જાણવા માટે અને દવા ખર્ચ ને કેમ ઓછો કરી શકાય આ વિડીયો માં જણાવેલ 8 સોનેરી સૂત્રો નો પાલન કરો અને તમે પણ તમારા પાક માં અમલ કરી ને પ્રગતિશીલ ખેડૂત બનો. અને હા મોટા ભાઈ, આ ઉપયોગી વિડીયો ની માહિતી ને ફક્ત તમારા સુધી જ ન રાખતા આપણા તમામ ખેડૂત પરિવાર મિત્રો ને અવશ્ય શેર કરો.
સંદર્ભ : Dear Kisan. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
216
70
અન્ય લેખો