કપાસના ખેતરમાં ફરતા ફરતા, ક્યાંક આ મિલિબગ્સ દેખાય છે?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના ખેતરમાં ફરતા ફરતા, ક્યાંક આ મિલિબગ્સ દેખાય છે?
શરુઆતે મિલિબગ્સ એકલ-દોકલ છોડ ઉપર જ બે- ચાર, બે-ચાર દેખાશે, રાહ ન જૂઓ અને આવા છોડ ઉપર જ દવાનો છંટકાવ કરી દો. ખેતરના શેઢા-પાળા ઉપર કોંગ્રેશ ઘાસ, ગાડર કે કાંસકી જેવા નિંદામણ હશે તો જીવાત આવવાની પુરે પુરી શક્યતા છે, આવ નિંદામણો નાશ કરો. જીનિંગ ફેક્ટરી નજીકના ખેતરોની કાલજી વધારે રાખો, નિયમિત જોતા રહો. કોઈ પણ દવામાં સારી કંપનીનું સ્ટીકર હંમેશા ઉમેરો, દવાની કાર્યક્ષમતા વધે છે.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
12
4
અન્ય લેખો