આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
તમારા કપાસના ખેતરમાં હાલ એકલી થ્રીપ્સ હોય તો કઇ દવાનો છંટકાવ કરશો?
જો કપાસમાં એકલી થ્રીપ્સનો ઉપદ્રવ દેખાતો હોય તો સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૫ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીના પ્રમાણમાં છંટકાવ કરવો.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
20
2
અન્ય લેખો